Life with Covid-19.

કોરોના ની તો હમણાં કહું એ.... હવે તો જેટલી ગાળો બાપ-ખાનદાન અને મા-બેન ની આપતા હતા એનાથી કેટલીય વધુ કોરોના ને ગાળો આપી ને બેઠાં છીએ. I hope કે બધા મજામાં હશો. 🤘🤞 હજુ તો જંગની શરૂઆત થઈ છે. કદાચ જો virus ની full fledged vaccine આવી જાય અથવા તો એ automatically જ ગાયબ થઈ … Continue reading Life with Covid-19.

Covid-19 It is.

અબે ઓ ટણપાઓ. તમારી હમણાં કહું એ BC. Panic નથી થવાનું એ વાત સાચી પણ chill મારવાનું કોણે કીધું.ગેલસફ્ફાઓ છાની-માની ઘરમાં બેસી રહો. માફ કરના ગુસ્સામાં આમ-તેમ જતો રહું છું.😅😅મજાક બાજુ પર મૂકી ને થોડીક વાતો કહેવાની છે. Corona થી થોડાક panic થાવ તો સારું છે. હું Medical expert નથી પણ socially કેટલીક વસ્તુઓ ને … Continue reading Covid-19 It is.

Pratilipi – યુવાનોના ભારત છોડીને પરદેશ સ્થાયી થવાના trend પાછળ તમારો અભિપ્રાય આપો.

Trend તો બહુ જ ચાલું થયો છે. મારી કોલેજ માંથી જ અડધા ઉપર નો class અત્યારે બહાર ભણવા અને settle down થવા ગયો છે. પણ આના ઘણા બધા point of view છે.સૌથી પહેલાં તો Government નો role આવે છે. કે જેમાં તેઓ બધાને એમની લાયકાત મુજબનું education સસ્તામાં provide નથી કરતી. Reservation પણ એક factor … Continue reading Pratilipi – યુવાનોના ભારત છોડીને પરદેશ સ્થાયી થવાના trend પાછળ તમારો અભિપ્રાય આપો.

Modern Marriage Part-2

શું કે બે પબ્લિક ? મોજ હાલે કે હાલાકી ?😅એલા જો ઈ તો રહેવાનું. Inevitable છે એ તો જીવનમાં. એને અપનાવી લેવાનું. જ્યારે તમારી કોઈ મારતું હોય તો બૂમો પાડ્યા કરતા એને enjoy કરતા શીખી લેવું પડે બાકી આપડા ને જ તકલીફ વધારે થાય. આ તો જરાક લાગ્યું કે જે પહેલા Modern Marriage પર જ્ઞાન … Continue reading Modern Marriage Part-2

કામ કરવું ‌પડે. ભીડ ભેગી કરવા ને સત્યાગ્રહ ન કહેવાય બાકી મંદિરો અને મસ્જીદો થી જ protest થતાં હોત.

ખાલી ખોટી ચર્ચા કરી ને મગજ નો અઠ્ઠો ન કરવો‌. વાતો ન ગમે ‌કે opposite view હોય તો આવકાર્ય જ છે. બાકી social media ની અંદર ચર્ચા માં સમય બરબાદ ‌ન કરવો. હવે તમે કહેશો કે આટલી બધી ભસડો ફેલાઈ ગઈ છે અને હવે તમે‌ આર્ટિકલ્સ લખવા બેસો છો. મોદી થી લઈ ને મિડિયા ના … Continue reading કામ કરવું ‌પડે. ભીડ ભેગી કરવા ને સત્યાગ્રહ ન કહેવાય બાકી મંદિરો અને મસ્જીદો થી જ protest થતાં હોત.

કોલેજ ની અલ્લડગીરી થી લયી ને industry ની ચાટુગીરી……

આ Part ચાલુ કરતાં પહેલાં 80 ટકા લાવીશ તો...... વાળો ભાગ વાંચી લ્યો. તમને linkage કરવામાં ફાયદો રહેશે. કેમ છે લી પબ્લીક. લાગે છે નોકરી-ધંધા થી કંટાળી ગઈ છે. કોલેજ જેવી બકચોદી કરવા ના મળે એટલે પેટ ભારે અને મગજ બહેર મારી જાય પણ હું કરીયે લા જીવન છે આ તો. આમ પણ ઘણા વખતે … Continue reading કોલેજ ની અલ્લડગીરી થી લયી ને industry ની ચાટુગીરી……

Story behind my Instagram Stories-1

હવે આખો દિવસ મૃગજળ ની યાદ માં પડ્યા રહેવું એ કેમનું પોસાય યારો. એ વાંચી ને ન પૂરા થયેલા સપનાઓ નો ભાર ઓછો કરવો હોય તો પછી મોજ એ લેવી જ પડે ને. મારા Instagram ના followers મારા story મૂકવા ની ટેવ થી અજાણ નથી અને હવે તો હું Facebook પર પણ‌ share કરી જ … Continue reading Story behind my Instagram Stories-1

મૃગજળ સાથે ની વાતો- All Chapters

પ્રસ્તાવના ઘણા સમયથી fiction લખવાનો વિચાર કરતો હતો,પણ લખી નહતું શકાતું. કેમકે કાલ્પનિક પાત્રો થકી વારતા બની તો જાય પણ તે પાત્રો ના અનુભવ તો આ દુનિયાના જ રહેવા ના. એટલે જ તો વારતા આપણ ને જકડી રાખે છે. એની અંદર ના પાત્રો માં આપણે પોતાની ઝલક મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ. આ … Continue reading મૃગજળ સાથે ની વાતો- All Chapters

મૃગજળ સાથે ની વાતો-૭

વિચારોનું વમળ એક હદ સુધી જ લાભ આપે છે. એ હદ પૂરી થયા પછી એ વમળ જેમ દરિયા ના જહાજ ના એક એક ખીલ્લાં ને છૂટા પાડે, એમ માણસના દિલ ના એક-એક પડ ને છૂટું પાડી દે છે. એ અવસ્થા આમે Black Hole ની Singularity જેવી હોય છે. જેમાં એક પણ આયામ (dimension) નું અસ્તિત્વ … Continue reading મૃગજળ સાથે ની વાતો-૭

Sarcasm-કટાક્ષ-Meme-બકચોદી

હા અમે છીએ બકચોદ પ્રજા. Sarcasm અમારો ધર્મ બની ગયો છે.અમને બકચોદી ફેલાવવા નો શોખ છે. આ તો સાલું આ system ની દેન છે. No doubt કે technology ના reforms એ પણ ઘણો ભાગ ભજવ્યો છે, પણ મૂળ વાત એ છે કે આ વસ્તુ ઘુસી કયી રીતે.જે સમાજ ફ્ક્ત શાહબુદ્દીન રાઠોડ ના પતિ-પત્ની વાળા અને … Continue reading Sarcasm-કટાક્ષ-Meme-બકચોદી